Uncategorized

અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો*

*જિલ્લા માહિતી કચેરી-અમરેલી*
*સમાચાર સંખ્યા: ૧૨૮*
*તા. ૨૫-૩-૨૦૨૦*

*અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો*

ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ પર કોલ કરો

અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળવા તેમજ અતિ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી સર્જાય અથવા જે લોકોને અતિ જરૂરી સારવાર માટે બહાર જવામાં મુશ્કેલી જણાય તો હેલ્પ લાઇનના ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ ઉપર સંપર્ક કરવા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

માહિતી : સુમિત ગોહિલ (અમરેલી)
રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *