અમરેલી જિલ્લાના નાના મોટા ઉદ્યોગ ક્ષેત્ર ને સમય મર્યાદા મા છુટછાટ આપવા માંગ કરતા નિલેષભાઇ કુંભાણી
હાલ દેશમાં અને આખાં વિશ્ર્વમા કોરોના વાઇરસ ના કારણે સમગ્ર ભારત દેશમાં સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છેલ્લી 25 માર્ચ થી લોક ડાઉન ચાલુ છે જેથી નાના નાના દુકાન દારો થી લય નાના મોટા તમામ ઔદ્યોગિક એકમો હાલ તમામ બંધ છે જેને લઇ સમગ્ર દેશનો અર્થતંત્ર ખોવાયું છે ધંધાદારી તેમજ ઉદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કારીગરો વર્કરો હાલત હાલ દયાજનક બની છે ધંધા રોજગાર બંધ હોવાના કારણે મધ્યમ વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તેમજ દરરોજનો લઈને રોજ ખાતા ગરીબ પરિવારના લોકો પણ ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે ધંધા રોજગાર બંધ હોવાના કારણે દેશ મહા મંદિ તરફ જઈ રહ્યો છે આગામી સમયમાં કોરોના રોગ ની સાથે બે રોજગારી ના કારણે પણ લોકો મોત ને ભેટ છે એવી હાલ પરિસ્થિતિ નિર્માણ થયેલી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હાલ તુરંત મા નાના ઉદ્યોગો ક્ષેત્ર ઓ અને ખેડૂતલક્ષી ઓ તેમજ નાના વેપારીઓ માટે સમય મર્યાદામાં છૂટછાટ આપવા હાલ જરૂરી બની છે હાલ અમરેલી જિલ્લામાં કોરોના રોગના એક પણ કેસ નથી ક્યારે સરકાર જો થોડી છૂટછાટ આવે તો લોકોમાં થોડીક રાહત રહે ધંધા-ઉદ્યોગ બંધ હોવાના કારણે લોકોની હાલ કફોડ સ્થિતિમા ઉભી થઈ રહી છે ત્યારે આ બાબતની ચિંતા નઈ પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી અને રાજુલા નિલેષભાઇ કુંભાણી એ રાજય સરકાર પાસે માંગ ઉઠવા છે કે હાલ અમરેલી જીલ્લો કોરોના મુક્ત છે ત્યારે સરકાર જો નાના ઉદ્યોગો ક્ષેત્રો એકમને તેમજ નાના નાના વેપારીઓને થોડી છૂટછાટ આપે તેવી માંગ કરી હતી.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા