Uncategorized

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામની ભાગોળે COVID-19 લોકડાઉન દરમિયાન મૂળે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામની ભાગોળે COVID-19 લોકડાઉન દરમિયાન મૂળે રાજસ્થાનના ચિત્તોડના સરાણીયા તેમજ ગાડલીયા કોમના ૧૦૦ થી વધુ લોકો અને તેમના ૧૩૫ થી વધુ પશુઓ માટે અનાજની કીટો તેમજ પશુચારાની વ્યવસ્થા કરાવવામાં આવી.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200423-WA0070-1.jpg IMG-20200423-WA0069-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *