અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકા નું મોટા ઉજળા ગામ
ની સ્વારથ સેવા ની જ્યોત જગાવતા મોટા ઉજળા ગામ ના વતની બસ્યા ભાઈ…જે લગભગ છેલ્લા 38 વર્ષથી પાણી માં તરવયા તરીકે સેવા કરે છે. ગમે તેવી પૂર ની પરિસ્થિતિ માં જીવ ના જોખમે નદી ,કુવા કે તળાવ માંથી લોકો ને ,માલઢોર ને હેમખેમ ઉગારી કોઈ પણ જાત ના ઉપાર્જન વિના માનવ સેવા એજ પ્રભુ સેવા ના મંત્ર ને ઉજાગર કરી ક્ષત્રિય ને શોભે તેવો સેવા ધર્મ બજાવે છે.
બસિયા રાવતભાઇ દાદભાઇ ગામ મોટા ઉજળા તાલુકો કુંકાવાવ જિલ્લો અમરેલી મોબાઈલ નંબર:_9825768719 લોકોને સેવા નો લાભ લેવા રાવતભાઇ એ અનુરોધ કર્યો છે…..
રિપોર્ટર રસિકભાઈ વેગડા મોટી કુકાવાવ




