* પ્રેસ નોટ તા.૦૯/૦૫/૨૦૨૦*
* અમરેલી ટાવર રોડ પર આવેલ પટેલ ગારમેન્ટ તથા કન્યા શાળા શોપીંગ સેન્ટરમા નીરજા
હોઝીયરી તથા શાકમાકેટ મહાવીર વસ્ત્ર ભ ંડારની પાછળ ગાયત્રી ફ્રુટની દુકાનના માલીકોએ ગ્રાહકોમા સોશ્યલ
ડીસટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલલકોને પકડી તેના વવરૂધ્ધમા કાયદેસરની કાયયવાહી કરતી
અમરેલી સીટી પોલીસ *
• મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓ દ્રારા કોરોના વાયરસ (COVID-19) ના ફેલાવાની પરરસ્થિતિને ધ્યાને
લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રતસધ્ધ કરવામા આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ િાય િે
માટે મ્હે.પોલીસ અધીક્ષક શ્રી તનર્લિપ્િ રાય સાહેબ િેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.રાણા
સાહબે નાઓએ સદરહુજાહરે નામાનો કડકપણેઅમલ કરવા સચુ ના કરેલ હોય જે અનસુ ધં ાનેઅમરેલી
સીટી પો.થટેના પો.ઇન્સ વી.આર.ખેર સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પો.થટે ના હેડ કોન્સ
એન.વી.લંગાળીયા િિા પો.કોન્સ પ્રતવણતસિંહ બારીઆ િિા પો.કોન્સ રોરહિભાઇ દેગામાનાઓ અમરેલી
સીટી પો.થટે તવથિારમા પેટ્રોલીંગમા હિા અને પેટ્રોલીંગ દરતમયાન અમરેલી ટાવર રોડ પર આવેલ
પટેલ ગારમેન્ટ િિા કન્યા શાળા શોપીંગ સેન્ટરમા નીરજા હોઝીયરી િિા શાકમાકેટ મહાવીર વસ્ત્ર
ભંડારની પાછળ ગાયત્રી ફ્રુટની દુકાનના માલીકોએ પોિાના ગ્રાહકોમા સોશ્યલ ડીથટન્સીંગ જાળવેલ ના
હોય અને અમરેલી જીલ્લામા બહાર પાડેલ જાહરે નામાનો ભગં કરેલ હોય જે દુકાનના માર્લકોને પકડીને
િેના તવરૂધ્ધમા અમરેલી સીટી પો.થટે.મા અલગ-અલગ ગન્ુહોઓ દાખલ કરી ધોરણસર કાયયવાહી કરેલ
છે.
* પકડાયેલ ઇસમો *
(૧) રદવયાંગભાઇ અરતવિંદભાઇ પટેલ ઉ.વ.૨૬ ધંધો-વેપાર રહ.ેઅમરેલી કેરરયા રોડ બાલ હનમુ ાન મરંદર સામે
કાબરીયાની વાડી િા.જી.અમરેલી
(૨) મકુેશભાઇ દુલયભજીભાઇ વયાસ ઉ.વ.૫૪ ધંધો-વેપાર રહે.અમરેલી ચક્કરગઢ રોડ આનંદનગર બ્લોક નં.૨૨
િા.જી.અમરેલી
(૩) મનોજભાઇ ધીરૂભાઇ અકબરી ઉ.વ.૩૪ ધંધો-વેપાર રહે.અમરેલી જેશીંગપરા ઓમનગર-૨ શીિળામાિાના
પ્લોટમા િા.જી.અમરેલી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી