* પ્રેસ નોટ તા.૦૯/૦૫/૨૦૨૦*
* અમરેલી મોટાકસ્બાવાડ ખડપીઠ પાસેચોરી છુપીથી ૧૩૫ના તમાકુવાળા માવા (પાનમસાલા)નુ
વેચાણ કરતા એક ઇસમને રૂ.૩૨૪/- ના મુદ્દામાલ સાથે પકડી તેના વવરૂધ્ધમા ધોરણસરની કાયયવાહી કરતી
અમરેલી સીટી પોલીસ *
• મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓ દ્રારા કોરોના વાયરસ (COVID-19) ના ફેલાવાની પરરસ્થિતિને ધ્યાને
લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રતસધ્ધ કરવામા આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ િાય િે
માટે મ્હે.પોલીસ અધીક્ષક શ્રી તનર્લિપ્િ રાય સાહેબ િેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.રાણા
સાહબે નાઓએ સદરહુજાહરે નામાનો કડકપણેઅમલ કરવા સચુ ના કરેલ હોય જે અનસુ ધં ાનેઅમરેલી
સીટી પો.થટેના પો.ઇન્સ વી.આર.ખેર સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પો.થટે ના હેડ કોન્સ
એન.વી.લંગાળીયા િિા પો.કોન્સ પ્રતવણતસિંહ બારીઆ િિા પો.કોન્સ રોરહિભાઇ દેગામાનાઓ અમરેલી
સીટી પો.થટે તવથિારમા પેટ્રોલીંગમા હિા અને પેટ્રોલીંગ દરતમયાન અમરેલી મોટાકથબાવાડ ખડપીઠ પાસે
ચોરી છુપીિી ૧૩૫ના િમાકુવાળા માવા (પાનમસાલા)નુ વેચાણ કરિા એક ઇસમને પકડી િેના
તવરૂધ્ધમા અમરેલી સીટી પો.થટે.મા ગન્ુહો દાખલ કરી ધોરણસર કાયયવાહી કરેલ છે.
* પકડાયેલ ઇસમ *
(૧) ફૈજલ હબીબીભાઇ એમદાણી ઉ.વ.૨૬ ધંધો.શાકભાજીનો રહે.અમરેલી મણીનગર બાગેજોહરા ઓપન જેલ
પાછળ િા.જી.અમરેલી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી