અમરેલી શહેર ચાંદની ચોક સદભાવના ગ્રુપ અમરેલી દ્વારા અમરેલી ના અગ્રણી તથા સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા એવા અમરેલી માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન પી પી સોજીત્રા સાહેબ તથા ભાજપ અગ્રણી ડોકટર કનાબાર સાહેબ તથા જયેશ ભાઈ ટાંક વિપુલભાઇ ભટી કમલેશ.ગરાણિયા
સામાજિક મહા અનુભવો નું અમરેલી સદભાવના ગ્રુપ ના પ્રમુખ અજીજ ભાઈ ગોરી તથા અમરેલી નગરપાલિકા ગેરેજ સાખા ના ચેરમેન નવાબ ગોરી દ્વારા ફૂલવર્ષા પુષ્પગુંજ તથા સાલ ઓઢાડી ને સન્માનિત કરવામાં આવિયા લાખી ગરીબો જરૂરિયાદ મંદો ને કીટ વિતરણ ઘરે પોહચતી કરી જેવો ને આ કામગીરી બિરદાવતા અમરેલી સદભાવના ગ્રૂપ ના પ્રમુખ
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી