સ્લગ :
ચોટીલા પોલીસે હાઇવે પર થી મીની ટ્રક માં ડુંગળી ની આડ માં છુપાવેલો ગુટખા મસાલા નો જથથો ઝડપી પાડ્યો.
13 લાખ થી વધુ રકમ ના જથ્થાએ સાથે ટ્રક ચાલક ને ઝડપી પાડ્યો..
હાલ લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા ગુટકા પાન માવા અને બીડી જેવી ચીજો પર સંપૂર્ણ પણે પ્રતિબંધ કરવામાં આવ્યો છે ત્યારે ચોટીલા હાઇવે પર થી પસાર થતો મીની ટ્રક માં ડુંગળી ની આડ માં છુપાવેલો ગુટકા જેવા મસાલા નો જથ્થો પોલીસ વાહન ચાલક સાથે નો ઝડપી પાડ્યો હતો.
ચોટીલા હાઇવે પર પસાર થતા પોલિસ પેટ્રોલિંગ માં હતા ત્યારે રાજકોટ તરફ થી નવસારી તરફ જતા આયશર ટ્રક માં ડુંગળી ના જથા ની આડ માં છુપાવેલ ગુટકા જેવા મસાલા નો જથ્થો ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર બી.કે.પટેલ પી.એસ.આઈ.રાજદીપસિંહ જાડેજા સહોટ પોલીસ ટિમ સાથે આશરે રૂ 13 લાખ થી વધુ રકમ નો જથ્થો ટ્રક ચાલક સાથે ઝડપી પાડી ને કાર્યવાહી હાથ ઘરી હતી.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી (ચોટીલા)
જી. સુરેન્દ્રનગર