જામજોધપુરમાં મહિલા પી.એસ.આઇ પ્રજાપતિ તેમના સ્ટાફ સાથે પૂરતો બંદોબસ્ત
જામજોધપુર માં કોરોના ના પગલે શહેરભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે શહેરના મહિલા પી.આઈ પ્રજાપતિ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકોનું જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા જતા અગવડ ન પડે અને ફરી પાછા વરંવાર નવો નીકળે એ માટે આધાર પુરાવા સાથે સ્ટાફ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર