જામજોધપુર ધુનડા સતપુરાણધામ સહિતની સંસ્થાઓએ પોતાની સંસ્થા વિશ્વ કોરોના મહામારીમાં ઉપયોગ કરવા સરકારી તંત્રને કરી ઓફર
જામજોધપુર તાલુકાની વિવિધ સંસ્થા જેવી કે , આહિર કેળવણી મંડળ , મધર ટેરેસા સ્કૂલ , હેરમા સંકુલ , સતાપર તેમજ સતપુરાણધામ આશ્રમ જેન્તીરામબાપા દ્વારા પોતાની સંસ્થાઓએ હાલ વૈશ્વિક મહામારીમાં પોતાના બિલ્ડીંગો જરુર પડયે ઉપયોગ કરવા સંમતિપત્રો ઓપલ છે . ત્યારે તંત્ર દ્વારા આભાર માનવામાં આવે છે અને હજૂ પણ આવી સંસ્થાઓએ આગળ આવી પોતાની શક્તિ પ્રમાણે સરકારના આ મહામારીને ખાળવામાં થતાં સતત પ્રયાસોમાં સહભાગી બનવું જોઇએ
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર