જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ
જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કોરોનાવાયરસ ને પગલે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને હિસાબે સરકાર ને સહાયરૂપ થવા માર્કેટિંગ યાર્ડ જામજોધપુર દ્વારા રૂપિયા 11 લાખની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવેલ છે તેમનો ચેકઅર્પણ કરવામાંઆવેલ હતો માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર જણાવવામાં આવેલ કે માર્કેટિંગ યાર્ડ આવા સમયે હર વખત સરકારની પડખે ઉભુ રહેશે અને જરૂર પડશે તો કોઈપણ સેવાકીય પ્રવૃત્તિમાં સરકારની સાથે રહેશે
બાઈટ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પારેખ
રિપોર્ટ વિજય બગડા જામજોધપુર