જૂનાગઢ રાયજીબાગ સ્થિત મોનાર્ક રેસિડેન્સી દ્વારા જરૂરીયાતમંદ પરિવારો માટે એક હજાર કીટ બનાવી વિતરણ કરાયું છે. લોકડાઉનના લીધે મુશ્કેલ સ્થિતિમાં ગરીબ પરિવારોને સહાયરૂપ થવા મોહિતભાઈ પંડયા અને અન્ય દાતાઓ મિત્ર મંડળના સહયોગથી ૧૭ થી વધુ ચીજ વસ્તુઓ સાથેની કીટ તૈયાર કરી વિતરણ કરાયું છે. .
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ