Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા રાજકોટ થિ દવા મગાવાય જોશીપરા વિસ્તારમાં રહેતા હાર્દિક જાદવ ની પોતાની માતાને લીવર કેન્સરની બીમારી હોઈ, રાજકોટ જઈ શકે તેમ ના હોઈ,

જૂનાગઢ પોલીસ દ્વારા રાજકોટ થિ દવા મગાવાય જોશીપરા વિસ્તારમાં રહેતા હાર્દિક જાદવ ની પોતાની માતાને લીવર કેન્સરની બીમારી હોઈ, રાજકોટ જઈ શકે તેમ ના હોઈ,

💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા લોકોને તકલીફમાં હોય તો, *લોક ડાઉન દરમિયાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, હેલ્પ લાઇન* શરૂ કરવામાં આવેલ છે……._

💫 _જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ને જૂનાગઢ શહેરના *જોશીપરા વિસ્તારમાં રહેતા હાર્દિક જાદવ (M :- 9664531259) ઉપરથી જાણ કરેલ કે, પોતાની માતાને લીવર કેન્સરની બીમારી હોઈ, છેલ્લા સ્ટેજમા છે, જેની દવા રાજકોટ થી મંગાવવાની હોઈ, હાલમાં પોતે રાજકોટ જઈ શકે તેમ ના હોઈ, મદદ કરવા જાણ* કરેલ હતી….._

💫 _જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા *રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના પો.કો. દિવ્યરાજસિંહ રાણાને રાજકોટ વોક હાર્ડ હોસ્પિટલ મોકલી, દવા મેળવી, ગોંડલ ચોકડી ખાતેથી આવતા વાહનમાં ડ્રાઈવર સાથે મોકલી, સાબલપુર ચેક પોસ્ટ ઉપર પીએસઆઇ પી.જે.બોદર મારફતે જરૂરી દવા ફોન કરનાર હાર્દિક જાદવ ને બોલાવી, આપવામાં આવેલ* હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા, હાર્દિક જાદવ દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના કપરા સમયમાં આંગડિયા પેઢીની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો.તેમજ જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું કાર્ય કરી *પોલીસ પ્રજાની મિત્ર છે,*

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200422-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *