Uncategorized

જૂનાગઢ શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઇ પટેલ દ્વારા શહેર અને ગ્રામીય ના ગરીબ લોકોને દરોજ પેટનો ખાડો પુરવા વાનગીઓ પીરસે છે

જૂનાગઢ શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઇ પટેલ દ્વારા
શહેર અને ગ્રામીય ના ગરીબ લોકોને દરોજ પેટનો ખાડો પુરવા વાનગીઓ પીરસે છે

જૂનાગઢ શહેર કોગ્રેસ સમિતિ દ્વવારા પ્રમુખ શ્રી અમિતભાઇ પટેલ અને જૂનાગઢ ના જાગૃતિ ધારાસભ્ય શ્રી ભીખાભાઇ જોશી ના સતત પ્રત્નથી જૂનાગઢ મા કોય જરૂરિયાત મદદ ગરીબ આવી કપરિસ્થતી મા કોય ભૂખ્યો ના સુવે માટે આજે લોકડાઉન 20 મા દિવસ સુધીમા જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ ના કાર્યાલય ખાતેજ રસોડું ઉભું કરીને વહેલી સવારમાં જરૂરિયાત મદદ લોકો માટે ચા નાસ્તો સતત ચાલુ હોયછે
અને બપોર થી જૂનાગઢ ના જગુત ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી અને શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રીઅમિતભાઇ પટેલ જાતેજ રસોડાના કારીગરો સાથે રસોઈ બનાવા કામે લાગી જાયછે અને રસોઈમાં કોઈપણ જાતની ખામીઓ અને કમી ના રહીજાય તેની ખાસ તકેદારી રાખેછે

અને રસોઈ તૈયાર થયા બાદ જાતેજ તેઓ પોતા ની ટીમ સાથે કાયમી રૂટીંગ પ્રમાણે શહેર અને ગ્રામીય ના ગરીબ જરૂરિયાત મંદ વિસ્તારો મા લોકડાઉ ની પૂરતી કાળજી અને અમલવારી સાથે ગરીબ લોકોને દરોજ પેટનું ખાડો પુરવા રોજરોજ અલગ અલગ પ્રકાર ની ખાવાની વાનગીઓ પીરસે છે
આવી ઉમદા અને ઉદાર સેવા અન્ય રાજકિય પક્ષયો ની કાર્યલયો પર બહુ ભાગીએજ જોવા મળતી હોયછે
બને મહાનુભાવો એ લોકડાઉનના 19 દિવસ દરમિયાન દસ હજાર (ખીસડી શાક) રાંધેલ રસોઈ જૂનાગઢ સિટી માં અને પાચ હજાર જેટલા ફુડ પેકેટ ગ્રામીય ના જરૂરિયાત મદદ ગરીબોને તૈયાર આયટમોનુ ધરાસભ્યશ્રી ભીખાભાઇ જોશી અને શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઇ પટેલે જાતે વિસ્તરણ કરેલ છે
આવીતેમની ઉમદા કામગીરી ને મોવડી મંડળ એ આવકારેલ છે

તેવી શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલય મંત્રી મનસુખભાઈ ડોબરીયા ની યાદીમા જણાવવાનું છે

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200413-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *