Uncategorized

તા-02/03/2020 રામ નવમી ના રોજ સ્ટ્રીટન્યુજના પ્રેસ રીપોટૅર તેમજ આમ આદમી પાટીૅના

તા-02/03/2020 રામ નવમી ના રોજ સ્ટ્રીટન્યુજના પ્રેસ રીપોટૅર તેમજ આમ આદમી પાટીૅના બનાસકાંઠા જીલ્લા મહીલા પ્રમુખ રોશનીબેન ધવલકુમાર ઠકકર ની પુત્રી હીતાંશીબેનના જન્મ દીવસ નિમીત્તે તેમના પતિ ધવલકુમાર ઠકકર ના હસ્તે ગરીબ માણસોને ખીચડી તેમજ અન્ય જરુરીયાત ચીજ વસ્તુઓ આપી ને જન્મ દીવસ ની ઉજવણી કરાઇ હતી. રીપોટૅર – સ્ટ્રીટ ન્યુજ પાટણ રોશનીબેન.ડી.ઠકકર મો. 8128677707

IMG-20200402-WA0055-2.jpg IMG-20200402-WA0051-0.jpg IMG-20200402-WA0049-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *