બ્રેકીંગ સુરેન્દ્રનગર
તા. 4/5/2020 સોમવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં શું ખુલી શકસે જીલ્લા કલેકટર કે રાજેશ સર સાથે ખાસ વાત,,
આવતી કાલથી સલુન દુકાનો, ટેક્ષી, ચાની હોટલો ખુલી શકસે બાકી જે શોપ ખુલ્લા હતા એજ રીતે ચાલુ રહેશે
ઠંડાપીણા, પાન ની દુકાનો રેસ્ટોરન્ટ રહેશે બંધ
સાંજે 7 થી સવારના 7 સુધી બીન જરૂરી આંટા મારતા લોકો પર કરાશે કાર્યવાહી
પાલીકા વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી શકસે એના નીયમોનુ પાલન કરવાનુ રહેશે મામલતદાર ને એક બાંહેધરી પત્ર આપવાનુ રહેશે
કોરોના દર્દી ને હોસ્પિટલ થી રજા અપાયા પછી 21 દીવસ સુધી જીલ્લામાં એક પણ કેસ નહીં નોંધાય તો જીલ્લા ને ગ્રીનઝોન મા સ્થાન મળશે
ગાંધી હોસ્પિટલ મા એક વ્યક્તિ નુ મોત નીપજ્યું છે જેનો રિપોર્ટ આવતી કાલે આવશે ત્યાર બાદ કોરોના પ્રોજીટીવ છેકે નહી એ ખબર પડશે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર