દેવભૂમિ દ્વારકામાં દિવ્યાંગ મા-બાપની દીકરી કૃપા પિસાવાડિયા મમ્મીને ઘરકામમાં મદદ કરનાર એવી આ દીકરી દીકરી ઘરનો દીવો દીકરી બાપનો શ્વાસ છે દીકરી ભાઈ ની બેન છે એવું કહેવામાં આવે છે પણ આ દીકરી કૃપાબેન પિસાવાડિયા અનોખી પહેલ જોવા મળી lockdown દરમિયાન કૃપા મમ્મી પપ્પાને હૅલફ તેઓની ઉંમર આઠ વરસની છે તેઓ તમામ વસ્તુ માં ગજબનો શોખ ધરાવે છે તેવું માતપિતાની પણ સેવા કરે છે દીકરી કૃપા રોટલી બનાવે છે તેમજ ઘરકામ બધું જ કરે છે તેઓ પણ રમવામાં મશગુલ છે તેને મ્યુઝિકનો પણ શોખ છે ગાવાનો પણ શોખ છે કૃપાબેન પિસાવાડિયા દેવભૂમિ દ્વારકામાં માત-પિતા અપંગ હોવાથી દીકરી બંનેને hyf કરે છે રિપોર્ટર વિતલબેન પીસાવાડિયા


