બાબરા
તા.૦૫/૦૫/૨૦૨૦
બાબરા ના ચમારડી ગામે મનરેગા યોજના હેઠળ રાહત કામગીરી ચાલુ કરવામાં આવી
કોરોનાવાયરસ એ સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી લોકડાઉન ની સ્થિતિ નિર્માણ કરેલ હોય અને સરકાર શ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવનનિર્વાહ ચલાવવા માં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા એકાદ માસથી રોજગાર ધંધા ઠપ્પ હોવાથી રોજ કરી પેટનું રળી ખાતા ગરીબ તથા શ્રમિક વર્ગ ખૂબ જ તંગ પરિસ્થિતિ નો અનુભવ કરી રહ્યો છે ત્યારે
બાબરા તાલુકાના ચમારડી ગામ ના સરપંચ દ્રારા અનૅ તાલુકા વિકાસ અધીકારી ના માગદર્શન મુજબ ચમારડી ગામ મા “મનરૅગા યૉજના ” હૅઠળ સવા બસૉ ની આસપાસ શ્રમજીવૉ ઍ રાહત કામગીરી માં શ્રમ આપીનૅ વળતર મૅળવૅલ અનૅ બાબરા તાલુકામા પ્રથમ રાહત કામગીરી ચાલુ થઈ ગયૅલ તૅમજ મસ્ટર કારકુન સુરૅશભાઈ ની દૅખરૅખ નીચૅ ફુલ ડીસ્ટૅશન રાખી કામગીરી કરવામાં આવે છે.
સંપુણૅ પણે ડીસ્ટૅશન રાખીનૅ શ્રૅમીકૉ કામ કરે તૅમજ ફુલ તાપમાન તડકૉ હૉવા થી મનરૅગા નૉ કામ નૉ ટાઈમ સવારૅ છ થી બપૉરૅ બૅ વાગ્યા સુધીનૉ હૉવા થી શ્રમીકૉનૅ તાપમાન મા સરકારૅ રાહત આપૅલ છૅ.ગરીબો નૅ રૉજગારી મલી રહૅ તૅ માટે મનરૅગા યૉજના લૉકૉ માટૅ આવકાયૅ છૅ.આવનાર સમય મા બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર મા મનરૅગા યૉજના ચાલુ થાય તૅવુ લૉકૉ ઈશી રહ્યા છૅ.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા