બાબરા
તા.૧૮/૦૪/૨૦૨૦
બાબરા પોલીસ દ્વારા ડીટેન કરેલ ટુ વ્હીલર છોડવામાં આવ્યા
બાબરા પૉલીસ સ્ટૅશન મા જૅ ટુ વ્હીલર ડીટૅન કરૅલ તૅ તમામ વાહનૉ એસ પી સાહૅબ ની સુચના થી અનૅ બાબરા પી.આઇ વાધૅલા સાહૅબ ના માગ દ્રશન થી આજ રૉજ બાબરા પોલીસ સ્ટેશન મા જે વાહનૉ ડીટૅલ કરૅલ છે. તૅ વાહનૉની તા.22/3/2020 થી 15/4/2020 સુધીના mv Act કલમ 207 મુજબ ડિટૅન કરૅલ વાહન જૅનૅ રુ:1000.સુધીનૉ દંડ હૉય તૅનૅ દંડ વસુલી અનૅ જૅ વાહનૉ દંડ ઍક હજાર કરતા વધારૅ હૉય તૅ વાહન માલીક પાસૅ થી ઑરીજ્નલ ડૉક્યુમૅન્ટ.આરસી બુક.તૅમજ ઑરીજ્નલ અસલ લાઇસન્સ જમાં લઈ વાહન મુક્ત કરૅલ છૅ.તૅમજ લૉકડાઉન પુરુ થાય.પછી આરટીઑ ઑફીસૅ જઈ દંડ ભરીનૅ પાવતી બતાવી પૉતાના અસલ કાગળૉ બાબરા પૉલીસ સ્ટૅશન થી મૅળવીલૅવા તૅવુ.હૅડ કૉસ્ટૅબલ.આર.ડી.દેવાકર.તથા એ.એસ.આઇ.એસ.ડી.અમરૉલીયા તૅમજ બ્રિગૅડ ઍન.આર.ધાખડા.તથા પી.જી.રાઠૉડ.તથા પૉલીસ કૉન્સ.ઍકતાબૅન.
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા