બ્રેકિંગ લીંબડી
લીંબડી મામલતદાર મહાવીરસિંહ ઝાલા તેમજ લીંબડી પોલીસ પી.એસ.આઈ સંજય વરૂ દ્વારા વાહનોનું સખત રીતે ચેકિંગ કરવામાં આવ્યું
કોરોના વાયરસને અને 144 કલમે અણસમજુ લોકો સમજણ આપવા લીંબડી મામલતદાર રોડ ઉપર ઉતરી આવ્યા
લીંબડી મામલતદાર મહાવિરસિંહે બિનજરૂરી ફરતા લોકોને અટકાવ્યા
બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવા આપી સુચના મામલતદાર મહાવિરસિંહ ઝાલાએ
તેમજ લીંબડી પોલીસ પી.એસ.આઈ. સંજય વરૂ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કામ સિવાય બહાર નીકળતા લોકો ને ધારા 144 ની નિયમ નો ભંગ કરનાર ને સામે કડક પગલાં લઈ સરભરા કરી
તમામ ને ઉઠબેસ કરીને જવા દેવા માં આવ્યા હતા.
લીંબડી
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી.