ભાયાવદર આંબેડકર નગર ખાતે સમતા સૈનિક દળ ટીમ દ્વારા માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું
ભાયાવદર કોરોના વાયરસ ના સંકમણ ન થાય એ માટે વિનામૂલ્યે માસ્ક નું વિતરણ કરવામાં આવેલ છે આ કામગીરી માં સમતા સૈનિક દળ ટીમ દ્વારા વિના મૂલ્યે માસ્ક આપવામાં આવ્યા જેથી કરીને કોઇને કોરોના નુ સંકટ મનન થાઇ તેવા શુભ હેતુથી વિના મૂલ્યે આપવામાં આવેલ છે. સમતા સૈનીક દળ ભાયાવદર
રિપોર્ટ વિજય બગડા