Uncategorized

ભેસાણ પોલીસ દ્વારા ખજૂરીહડમતીય.ચોકડીએ વાહન ચેકીંગ દરમ્યાન એમ્બ્યુલન્સમાં પેસેન્જરની હેરાફેરી કરતા ઇસમોને પકડી પડીયા

સ્લગ

ભેસાણ પોલીસ દ્વારા ખજૂરીહડમતીય.ચોકડીએ વાહન ચેકીંગ દરમ્યાન એમ્બ્યુલન્સમાં પેસેન્જરની હેરાફેરી કરતા ઇસમોને પકડી પડીયા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પાવર સાહેબ પોલીસ અધિકક્ષ સૌરભ સિંગ સાહેબ તેમજ ડી,વય, એસ, પી, પ્રદીપસિંહ જાડેજાની સૂચના ને આધાર ભેસાણ પોલીસ દ્વારા હાલમાં કોરના વાયરસની મહામારી ચાલી રહેલી હોય તેવા સમયે લોકડાઉન હોય લોકોને અનિવાર્ય સંજોગો સિવાય બહાર નીકળવું નહિ તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ જૂનાગઢના જાહેરનામું અમલમાં હોય લોકડાઉન હજુ ,14 ,તારીખ સુધી ચાલુ હોય કોઈપણ યોગ્ય કારણ વગર બહાર નીકળે તેનાવિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી અને સંપૂર્ણરીતે લોકડાઉન ના અમલવારી કરવા પોલીસને કડક સૂચના હોય જેના અનુસંધાને ભેસાણ પોલીસ સ્ટેશનના પી,એસ, આઈ, ચુડાસમા તેમજ પોલિસ સ્ટાફના માણસોએ ખજૂરીહડમતીય ચોકડી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બગસરા ના આરીફ હબીબભાઈ ચોપડા ની એમ્બ્યુલન્સ નં gj, 14, x 6255 ને અને નિવેશભાઈ તુલસીભાઈ ભાનાની રહે બગસરા વાળા એ ભાડે બાંધી દર્દીન હોવા છતાં તેમના સગાને બગસરથી ધોરાજી મુકવા જવા ભાડે બાંધી લોકોની હેરાફેરી કરી પેસિન્જરને કોઈ રોગ કઇ છે કે કેમ તે અંગેની સારવાર કરાવ્યા વગર સમગ્ર ભારતમાં લોકડાઉન હોવાછતાં નીકળી એક બીજાં ની મદદગારી જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢ ના જાહેરનામનો હુકમનો અનાદર કરી ડિઝાસ્ટ મેનેજમેન્ટ એકટ,2005, ભાંગકરી એકબીજાને મદળગારીનો ગુન્હો કરેલહોય જે બાબતનો ભેસાણ પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓને ધોરણ સર અટકાયત કરવામાં આવી અને એમ્બ્યુલન્સને ભેસાણ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200406-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *