જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શક્તિનગર ખાતે સમસ્ત રબારી સમાજ જોક માંગરોળ તરફ થી 400 કુટુંબ માટે રાહત રસોડા નુ નિયમિત આયોજન કરવામાં આવ્યું છે જે
લોક ડાઉન ની શરુઆત થી તા.24/3/2020 ના રોજ થી શક્તિ નગર સમસ્ત રબારી સમાજ જોક માંગરોળ તરફ થી દરરોજ લગભગ 400 કુટુંબ માટે અલગ અલગ ભોજન જેમાં ગાંઠિયા, મેથી ના થેપલા, પુલાવભાત,બટેટાપૌવા,મોહનથાળ, રોટલી શાક, પરોઠા વઘારેલી ખીચડી જેવી સ્વાદિષ્ટ રસોઈ સ્વચ્છતા પુવઁક બનાવવા માં આવે છે જેમાં ખાસ કેટરસ ના રસોઇયા દ્વારા બનાવેલઈ વાનગી ઓનુ વિતરણ કરવામાં આવે છે અને જરુરીયાત મંદ લોકો ને શહેરના વિવિધ વિસ્તારો જેવાકે માત્રી મંદિર, નવા બસ સ્ટેન્ડ, શાપુર રોડ કેશોદ ચોકડી, એ પરપ્રાંતીય લોકો તથા ટાવર રોડ જેવા વિસ્તારમાં જઇ વિતરણ કરવામાં આવે છે
રિપોર્ટ
નિલેશ રાજપરા
માંગરોળ