માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા ગાયો ને નિરણ ખવડાવવામાં આવી
માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ એક ઉમદા કાર્ય કરી રહયા છે.તેમના આ કાર્ય ને લઇ મુંગા પુશુઓની આંતરડી ઠરી રહી છે
કોરોના મહામારી ના આ કપરા સમયમાં માણાવદરના સેવાભાવી યુવાનો રાજવીરસિંહ ચાવડા , હિમાંશુ પરમાર , વિરેન ઝાટીયા ,નાગાજણ દાસા , દેવેન્દ્ દેકિવાડીયા ,અંકુર કોરડીયા વગેરે યુવાનો લીલો ધાસચારો પોતાની ગાડીમાં લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જઇને અબોલ નિરાધાર ગૌવંશને લીલો ધાસચારો ખવડાવી પુણ્યકાર્ય માં નિમિત બન્યા હતા
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176