*માણાવદરમાં શેલ્ટર હોમમાં રખાયેલ લોકોની મુલાકાત લેતા ડીવાયએસપી ગઢવી*
આજરોજ લોકડાઉન નો સમયગાળો આગામી ૩ મે સુધી વધ્યો છે. જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતિય મજૂરોને શેલ્ટર હોમ મા રાખવાની સગવડ કરવામાં આવી છે. તેઓની પ્રાથમિક સગવડ ની ચકાસણી માટે ગઈ કાલે વીડિયો કોન્ફરન્સ માં થાણા અમલદારો ને તથા ડીવાયએસપીશ્રી ઓને પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ સાહેબ દ્વારા સુચના આપવામાં આવેલી.
તે સંદર્ભે આજરોજ ડીવાયએસપી શ્રી ગઢવીએ માણાવદર માં કોળી સમાજ ની વાડીમાં રાખવામાં આવેલ શેલ્ટર હોમ ની મુલાકાત લીધી.
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176