Uncategorized

માણાવદર પીજીવીસીએલ ની અકસ્માતમાં પોલ વાયરીંગ તૂટયા તે તાત્કાલીક રીપેરીંગ કરી સારી કામગીરી

માણાવદર પીજીવીસીએલ ની અકસ્માતમાં પોલ વાયરીંગ તૂટયા તે તાત્કાલીક રીપેરીંગ કરી સારી કામગીરી

આમતો ચાલુ દિવસો ફોલ્ટ હોય તો પણ તેના સમયે પીજીવીસીએલ કામ કરે છે પરતું હાલ લોકડાઉન છે તેમાં પણ માણાવદર શહેરમાં જૂના એકક્ષચેન્જ રોડ ઉપર સવારે એક ટ્રકે પુર જોશમાં આવી લોખંડ નો વીજપોલને ઉખેડી વાયરીંગ વીજપુરવઠો ચાલું હોય તે તોડી નાખેલ જેની જાણ પીજીવીસીએલ ના એન્જિનિયર રૂપારેલીયા તથા ટીમને જાણ કરાતા તાત્કાલિક ટીમ મોકલી ઇમરજન્સી નવો ખાડોકરી વીજપોલ વાયરીંગ કરી હાલ લોકડાઉન હોય લોકોને ધર માજ રહેવાની ફરજ પડે છે તેથી વીજપુરવઠો સતત પ્રજાને મળતો રહે જેથી હાલની ગરમી તથા ધરમાં ટીવી મનોરંજન માટે જરૂરત છે. જે પીજીવીસીએલ જાણે છે. તેથી ઇમરજન્સી વીજ પુરવઠો તાત્કાલીક ચાલું કરી દીધો જો વીજ પુરવઠો તાત્કાલિક ચાલુ ન થાત તો લોકો કાળા કોપ એવા તડકા ગરમી થી ત્રાહિમામ પોકારી ઉઠત નાના બાળકો વૃધ્ધો , બીમાર , અશક્ત લોકોને મુશ્કેલી વેઠવી પડત અને ગરમી માં બહાર જવું કેમ એકતરફ લોકડાઉન નો કડક અમલ કરવો પડે આમ પીજીવીસીએલ ની સમગ્ર ટીમે કાબીલેદાદ કામગીરી કરી છે. લોકો એ અભિનંદન પાઠવ્યા હતા

તસ્વીર- અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર

મો 99251 74176

IMG-20200419-WA0027-1.jpg IMG-20200419-WA0028-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *