…રાજકોટ જિલ્લા ને લાગી કોરોનાની ..નજર: જનતા કર્ફ્યુ નો અમલ
વિઓ.. ..રાજકોટ જિલ્લામા રાત હોય કે દિવસ ટ્રાફિક થી ધમધમ તા રાજકોટ શહેર ને જાણે કોરાનિ નજર લાગીગઈ હોય તેવુ નજરે જોવાઇ રહ્યું છે જનતા કર્ફ્યુ લાગુ કર્વાઅમા આવ્યો હતો તેથી રાજકોટ ની જનતા એ સ્વયં બંદ પાડી દુકાનો મોલ ચા ની કીટલીઓ પાનના ગલ્લા સુધી તમામ રોજગારી બંદ કરી આખો દિવસ ઘરમા રહ્યા હતા તેથી આજરોજ રાજકોટ જાણે રંગીલુ નઈ પણ સાવ સુમસાન સમશાન સમાન નજરે આવ્યું હતુ આજરોજ રાજકોટમાં કોઇ અનિચ્છનિય બનાવ બનેલ નહોતો અને પોલિસ તેમજ આરોગ્ય ની ટીમ તેમજ ડૉકટર મીડિયા કર્મચારીઓ દ્વારા સતત ખડેપગે રહી જનતાની સારિરિતે દેખભાળ રાખાઇ હતી જે ગોંડલ ચોકડી તેમજ બસ સ્ટેન્ડ રેલ્વેસ્ટેશન પર મુશાફરોની ભીડભાડ રહેતી હતી તે સાવ સુમશાન જોવા મળી હતી આજ રોજ રાજકોટ ની જનતાએ માનનીય વડાપ્રધાન શ્રી નરનેંદ્ર મોદીની જનતા કર્ફ્યુ ની અપિલ ને પ્રેમ થી વધાવી લીધી હોય તેમ નરી આંખે દેખાઈ રહ્યું છે રાજકોટ ની જનતા એ સાંજે 5 વાગે ડોક્ટર તેમજ પોલિસ તેમજ મીડિયા કર્મચારીઓ નું પોત પોતાના ઘરમા થાળી તેમજ તળિયો વગાડીને અભિવાદન કરયુ હતુ અત્યારે રાત્રી ની 9 વાગ્યા પછી પણ કર્ફ્યુ નોજ માહોલ જોવા મળી રહ્યો છે તેથી એમ કહિસકાય કે રાજકોટ ની જનતા ખુદજ જનતા કર્ફ્યુ બાબતે તેમજ કોરોના સામે લડવા જાગૃત છે
કેમેરામેન….અલ્તાફ ભટ્ટી
રિપોર્ટર..જાવીદ ગુર્જર.