ન્યાયમુર્તિ રંજન ગોગોઈ એ ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયધીશ છે. પહેલાં, તેઓ પંજાબ અને હરિયાણા વડી અદાલતના મુખ્ય ન્યાયધીશ હતા.
તેમના પિતા કેશબ ચંદ્ર ગોગોઈ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી આસામ રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
👉🏻 રંજન ગોગોઈ પ્રથમ એવા CJI છે કે જેમના પિતા મુખ્યમંત્રી હોય.
👉🏻પૂર્વોત્તર રાજ્યમાંથી આવતા પ્રથમ CJI છે.
👉🏻 તેમણે દેશમાં મહત્વના ચુકાદાઓ આપ્યા છે, જેમકે
ત્રીપલ તલાક, અયોધ્યા રામમંદિર વિગેરે….
👉🏻રંજન ગોગોઈની નિમણુક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા થઈ છે.
👉🏻રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માં ૧૨ સાંસદની નિમણુક કરવામાં આવે છે.
👉🏻 રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ-૮૦ દ્વારા મુજબ નિમણુક કરવામાં આવી છે.
👉🏻આ ૧૨ સભ્યો વિવિધ ક્ષેત્રે વિશેષ પ્રતિભા ધરાવતા હોય છે.