સ્લગ : લગ્ન નોંધણી માટે ઓન લાઇન સુવિધા સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી.
આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા માં મેરેઝ નોંઘણી શર્ટીફીકેટ ઇનગર ઓનલાઈન નો પ્રાંરભ થયો તેના અનુસંધાને આજરોજ નગરપાલિકા ના ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા દેવાંગભાઇ શાહ કોમ્પ્યુટર ઓપરેટર અતુલભાઇ સોંલકી ઇનગર એન્જીનીયર દેવરાજસીંહ પલાણીયા ભૌતીક ઠાકર આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એ એપ્રુ કરીને ઓનલાઈન મેરેઝ શર્ટી ફીકેટ પ્રથમ નવદપંતી સત્તાપરા સચીન વીજયકુમાર અને ઘાટલીયા મીતલબેન ગણપતભાઇ ને આપ્યુ હતુ તેમજ ચિફ ઓફીસર સંજયભાઇ પંડયા એ નવદપંતી ને અભીંનદન આપ્યા હતા
આવીરીતે અગાવ પ્રોફેશનલ ટેકસ શોપ તેમજ જન્મ મરણ ઓન લાઈન થયા એ પછી આજે મેરેઝ શર્ટી ઓનલાઇન થયુ હવે હાઉસટેક્ષ અને પાણી કર પણ ઇનગર ઓનલાઈન કરવાનુ વઘુમાં નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા જણાવેલ છે કે ઓન લાઈન થવાથી વહીવટ માં પારદર્શકતા આવશે.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર