સ્લગ :
લીંબડી ના તબીબો દ્વારા રૂ. 1 લાખ નું અનુદાન
કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ગુજરાત ભરમાંથી ઠેર ઠેર થી મુખ્યમંત્રી રાહત ફન્ડનો ધોધ વધી રહીયો છે.
જ્યારે લીંબડી શહેર ના ડોકટરો પણ લોકો ની મદદ મળી રહે તે માટે વ્હારે આવ્યા છે.
આજે લીંબડી શહેર ડો. દિનેશકુમાર પટેલ, ડો. ભવિનભાઈ પટેલ, ડો. જગદીશભાઈ શુક્લ સહિત ના તબીબો એ મળી ને એ એ રૂ. 1 લાખ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડ માં લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલાને આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
મો.૯૯૨૫૫ ૯૧૩૬૬