લોક ડાઉન ની શરૂઆત થી
કોરપોરેટર નિલેષભાઇ કુંભાણી નો સુરત મા સેવાયજ્ઞ
સુરત મહાનગર પાલિકા કોરપોરેટર અને અગ્રણી ઉધયોગપતિ નિલેષભાઇ કુંભાણી દ્વારા ગરીબ પરિવાર ને દરરોજ સવારે ચા નાસ્તો અને બપોરે અને રાત્રે ભોજન ની વ્યવસ્થા કરાય છે
દેશ સહીત રાજય મા કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશમાં થંભી ગયો ત્યારે લોક ડાઉન ના કારણે ધંધા રોજગાર બંધ છે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આવા કપરાં સમયમાં દરરોજ નુ લય રોજ ખાતા એવા પરિવાર ની સ્થિતિ અતિ દયાજનક બની છે ભોજન માટે ગરીબ પરિવાર અને મધ્યમવર્ગીય માણસોના લાચાર બન્યા છે ત્યારે સુરત શહેર મા કોયપણ જાત ના ભેદ ભાવ વિનાં સુરત મહાનગર પાલિકા કોરપોરેટરઅને અમરેલી જીલ્લા ના રાજુલા ના વતની અને હાલ સુરત અગ્રણી ઉધયોગપતિ નિલેષભાઇ કુંભાણી દ્વારા લોક ડાઉની જાહેરાત બાદ પોતાના સરદાર ફાર્મ અવિરત સેવાયજ્ઞ ચાલુ કરાયો છે ગરીબ પરિવાર અને ફુટપાથ ઉપર જીવન ગુજારતા લોકોને સવારે ચા નાસ્તો અને બપોરે અને રાત્રે ભોજન ની વ્યવસ્થા કરાય છે શ્રી કુંભાણી એ જણાવ્યું કે હાલ સમય મા માણસ, માણસ ને મદદરૂપ થવાનો સમય છે અમારી ટીમ ના જગદીશભાઇ આસોદરીયા દ્વારા ગરીબ લોકો ને ધરે ધરે જય ભોજન ની વ્યવસ્થા કરાય છે અને જયાં સુધી લોક ડાઉન રહેશે ત્યાં સુધી નિલેષભાઇ કુંભાણી દ્વારા ભોજન નો સેવાયજ્ઞ ચાલુ રહેશે
રિપોર્ટર : *આદીલખાન પઠાણ*
(બાબરા)