Uncategorized

વંથલી ના સાંતલપુર ની ૮ વર્ષ ની બાળકી એ રોઝુ રાખી ખુદા ની બંદગી કરી

વંથલી ના સાંતલપુર ની ૮ વર્ષ ની બાળકી એ રોઝુ રાખી ખુદા ની બંદગી કરી

રમઝાન માસ ના પવિત્ર મહિના મા બાળ રોઝેદાર હિનાબેન ઇબ્રાહીમ સમા ઉ. વ ૮ એ ખુદા ની ઈબાદત કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે પવિત્ર રમજાન માસ હર કોઈ મુસ્લિમ ખૂદા ની ઇબાદત કરે છે ચાલુ માસ મા ધોમ ધખ્તા તાપમાન મા રોઝા રાખવા કઠીન હોવા છતાં મુસ્લિમ બિરાદરો આકરી ઈબાદત કરતા હોય છે ત્યારે આ બાળ રોઝેદાર પણ ખુદાની બંદગી કરવામા પીછે હટ કરે તેમ નથી તે સાબિત કરી બતાવ્યું છે
વંથલી ના એડવોકેટ ઇબ્રાહીમ સમા ની પુત્રી હિનાબેન પણ રોઝુ રાખી નમાઝ અદા કરી છે
હિના ના પિતા ઇબ્રાહીમ સમા અને તેના કાકા સલીમ સમા તેમજ સમા પરીવાર દ્રારા પ્રથમ રોઝા ની મુબારક બાદી પાઠવી હતી

તસ્વીર – અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર

મો 99251 74176

IMG-20200504-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *