Uncategorized

*સા.કુંડલા શહેર આમ આદમીપાર્ટી દ્વારા ત્રિવિધ કાર્યક્રમ

*સા.કુંડલા શહેર આમ આદમીપાર્ટી દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો*

*સા.કુંડલા શહેરમાં આમઆદમી પાર્ટી દ્વારા ત્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યા જેમાં દિલ્લી થી આમઆદમીપાર્ટી ના વરિષ્ઠ આગેવાન યુવાનેતા રાજુ ફરીદ ખાન સાહેબ તેમજ ઑધવજી ભાઈ પટેલ મહેબૂબભાઈ પઠાણ (સા.કુંડલા શહેર પ્રભારી) રાવીન્દ્રભાઈ યાદવ સા.કુ શહેર મહામંત્રી આમ આદમીપાર્ટી યુવા કાર્યકર અરમાન ભાઈ ધાનાણી તેમજ વિશાલભાઈ ડોબરીયા( સા.કુંડલા શહેર પ્રમુખ તેમજ કનુભાઈ વરુ R.t.i શેલ શહેર પ્રમુખ હરિ કૃષ્ણભાઈ જયાણી અનવરભાઈ ચાંદ બશિરભાઈ ઝાંખરા ભાવેશભાઈ ભડેલીયા સા.કુંડલા શહેર ઉપ પ્રમુખ દિલાવર ખાન પઠાણ વિપુલભાઈ ચૌહાણ નાશીરખાન પઠાણ વિજયભાઈ ચૌહાણ પીયૂષભાઈ યાદવ* *આલ્ફાજભાઈ હિંગોરા મુસ્તુફા કુરેશી વગેરે કાર્યકર્તા ઓ ઉત્સાહથી નવ યુવા લોકો ને આમઆદમી પાર્ટી મા જોડાયા હતા*

*સાથેજ યુવા જોડો અભિયાન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામા પસાર કરવામાં આવેલ 3 કાળા કૃષિ કાયદા બિલ સામે વાંધો નોંધાવવા તેમજ આ બિલ પાછું ખેંચી લેવા મીડિયા આવેદન અપાયું*

*અને લોકો ના સ્વાસ્થ્ય માટે તમામ કાર્યકરો એ પોતાના વિસ્તાર મા ઓક્સીમીટર દ્વારા લોકોની ચકાસણી કરવા અમરેલી જિલ્લા પ્રમુખ નાથાલાલ સુખડીયા તેમજ જિલ્લા પ્રભારી નિમિષા બેન ખૂટ દ્વારા માર્ગદર્શન આપવા મા આવ્યું હતું સાથે યુવાનો પણ ખૂબ ઉત્સાહથી આમઆદમી પાર્ટી સાથે જોડાય રહ્યા છે*

IMG-20200925-WA0021-2.jpg IMG-20200925-WA0019-1.jpg IMG-20200925-WA0020-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *