બિગ બ્રેકીંગ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી કાલથી શુ ખુલશે જીલ્લા કલેકટર કે, રાજેશ પત્રકારો સાથે ખાસ વાત
આવતી કાલ થી સ્વીટ શોપ, રેસ્ટોરન્ટ, હોટલો, સલુન, પાન માવા આ બંધ રહેશે
આ સીવાય તમામ ધંધા રહેશે આવતીકાલથી ચાલુ
ઓટો મોબાઇલ, મોબાઇલ શોપ, હાર્ડવેર દુકાનો, કરીયાણા, ઇલેકટ્રોનિક, સીટ કવર, ઠંડા પીણા, કાપડ વેપારી, સોના ચાંદી, ફુટ માર્કેટ, શાકભાજી, સ્ટુડિયો ફોટાવાળા આ સહીત ની તમામ દુકાનો ચાલુ રહેશે
પાલીકા વિસ્તારમાં એકસપોર્ટ ઓડર હોય તોજ ઇન્ડસ્ટ્રીયલ ચાલુ રહેશે
ગ્રામ્ય વિસ્તારમાં જેમ હતુ એ નીયમ મુજબ ચાલુ રહેશે
એક બાઇક પર એકજ વ્યક્તિ જય શકશે માસ્ક પહેરવુ ફરજીયાત છે જે નીયમ પહેલા હતા એ લાગુ રહેશે
નીયમોને આધીન ધંધા રોજગાર ચાલુ રાખવા નીયમોનુ ભંગ બદલ થસે કાર્યવાહી
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર