બ્રેકીંગ ન્યુઝ લખતર
સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર તાલુકા ના લીલાપુર ગામે ટ્રેકટર માં અકસ્માતે આગ લાગી
લખતર ના લીલાપુર ગામે ખેતર માં કપાસ ની સાઠી પાડવાનું અને સાઠી ભેગી કરી નાશ કરવાનું કામ ચાલી રહ્યું હતું
ત્યારે ખેતર માં ખેડૂત ટ્રેકટર પાછું લેવા ગયેલ ત્યારે ટ્રેકટર બંધ પડી જતા અચાનક ટ્રેકટર માં આગ લાગી ગયેલ હોય ટ્રેકટર બળી ને ખાક થઈ ગયેલ
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી કોઈ જાન હાનિ બનવા નથી પામી
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લખતર (જી. સુરેન્દ્રનગર)