Uncategorized

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં લોકડાઉન માં વિવિધ વિસ્તારોમાં જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો દ્વારા પોતાના

સુરેન્દ્રનગર

 

સુરેન્દ્રનગર શહેરમાં લોકડાઉન માં  વિવિધ વિસ્તારોમાં જિલ્લા પોલીસવડા ના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો દ્વારા પોતાના જીવના જોખમે પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવવામાં આવે છે કોરોના વાઈરસનો ચેપ અટકાવા માટે દેશના વડાપ્રધાને 21 દિવસનુ લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ કરફ્યુ માં  લોકો અને તેમના પરિવાર ના સ્વાસ્થ્ય ની રક્ષા માટે પોલીસ ક્રર્મીઓ 24 કલાક લોકોના જીવ બચાવવા માં પોતાની તમામ મહેનત કામે લગાડી છે જયારે શહેરમાં લોકડાઉન નો આદેશ કરવામાં આવ્યો છે છતાં લોકો કોઈને કોઈ બહાના કાઢીને બહાર નીકળે છે આવા બહાનેબાજ વાહન ચાલોકો ખોટી રીતે અવર જવર કરતા રોકી પોલીસ તંત્ર ને કડક કાર્યવાહી કરવાની ફરજ પાડી હતી પ્રજાની સાથે નરમાયશ થી વર્તન કરતી પોલીસ ને આખરે પોતાનુ શસ્ત્ર અજમાવવા ની ફરજ પડી હતી અનેક વાહન ચાલકો દંડવા માં આવ્યા હતા અને જાહેરમાં ઉઠક બેઠક કરાવી  લોકો પર ધોકાપલટન સહિત ના શસ્ત્ર નો ઉપયોગ કરવો પડે છે જયારે લોકો ઘરની બહાર નીકળે તે માટે શસ્ત્ર ઉગામવું પડે છે ત્યારે લોકો માટે પણ શરમજનક કહેવાય સારૂ ના લાગે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર શહરીજનોની સુરક્ષા માટે સતત ઘરની બહાર રહેતા હોય ત્યારે લોકોની ફરજ બને છે ઘરમાં રહી સુરક્ષિત રહી અને બિજાને પણ જણાવો કે ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો તેવુ સમજાવવા નો પ્રયત્ન કરો જથી કરી આપણા માટે  અને આપણા પરિવારની સુરક્ષા માટે 24 કલાક ઓન ડ્યુટી ફરજ બજાવે છે તેમના ફરજવીર જવાનો ને સહકાર આપો અને લોકડાઉન ના આદેશ નુ પાલન કરો 

 

લોક સામના ન્યુઝ

યજ્ઞેશ ગોસ્વામી

સુરેન્દ્રનગર

IMG-20200329-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *