Uncategorized

કુંકાવાવ તા.19.10.2020 💐💐 આજે 19 ઓક્ટોમ્બર કુંકાવાવ ના દર્શન વેગડા નો આજે જન્મદિવસ છે 💐💐

જે 18 વર્ષ પુરા કરી,19 માં વર્ષમાં પ્રવેશ કરે છે. સુરજદાદા હસતા હસતા આજે મોડા ઉગ્યા, કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા, ધરતી માએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું, ખુશ્બુથી ફુલે ભમરા ને આવ અહીં એમ કહ્યું, બ્રાન્ડ ન્યુ લાગે છે દુનિયા, હું લાગુ છું જેમ…

કેમ ? કેમ ? કેમ ?

કેમકે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે……

પાર્ટી માટે આખું વર્ષ રાહ કેમ જોવડાવી? બહેન ગોપી એવો ઉધડો લેતા આવી હૈયામાં થઇ હાસ ! રાત ભલેને ખૂટે, આજે નહીં ખૂટશે ગેમ,

કેમ ? કેમ ? કેમ ?

કેમકે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…..

જાતજાતનું ખાવાનું ને ભાત ભાતની ગિફ્ટ, મમ્મી પપ્પાને પણ આજે નહીં દેવાની લિફ્ટ , આજે હું છું રાજા , આજે મારી છે મનમાની , આજે કેકની મીણબત્તી બસ મારે ઓલવવાની , આજે હું કહું છું કે ઉઠ તો ઉઠ બેસ કહું તો બેસ.

કેમ ? કેમ ? કેમ ?

કેમકે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…

કુંકાવાવના નિર્ભય, નીડર, નિષ્પક્ષ અને સચોટ રીતે દરેક સમસ્યાઓને ન્યુઝ ના માધ્યમથી ઉજાગર કરી લોકોના પ્રશ્નોને વાચા આપવા અને લોકસેવાના કાર્યોમાં હંમેશા અગ્રીમતા આપતા એવા ન્યુઝ રિપોર્ટર તરીકે ખૂબ જ નામના મેળવેલ એવા રસિકભાઈ વેગડા ના રાજકુમાર એવા લાડલા દીકરા દર્શન ભાઈ નો આજે જન્મદિવસ હોય ………..

શ્રી રસિકભાઈ વેગડા ના રાજકુમાર એવા દર્શન કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી શ્રી …… અને શ્રી ના આશીર્વાદ લઇ પોતાના દાદી….. મમ્મી,પપ્પા
ના આશીર્વાદ લીધા હતા

લોકો જ્યારે જન્મદિવસ હોય છે ત્યારે હોટલોમાં છે પાર્ટી પ્લોટોમાં પાર્ટીઓ યોજી આનંદ લેતા હોય છે જ્યારે આ સેવાભાવી પરિવારના શ્રી રસિકભાઈ ના રાજકુમાર દીકરા દર્શન એ પોતાના પરિવાર જનોની આગવી પરંપરા મુજબ ગરીબ પરિવારો અનાથ અને નિરાધાર બાળકોને નાસ્તો કરાવી રસ્તા પર રહેલા મૂંગા અને અબોલ જીવોને ચારો ખવડાવી આ જીવોની સેવા કરી આશીર્વાદ લીધેલ

ખુબજ નાની ઉમરમા મૂંગા અને અબોલ જીવો પ્રત્યે અપાર લાગણી ધરાવતા અને કોઈપણ સેવા કર્યો મા અગ્રેસર રહેતા એવા દર્શન ભાઈ નો આજે જન્મદિવસ છે

તમારા હર સપના ની હકીકત ની પાંખો ફૂટે અને તમારા બનાવેલા આકાશમાં એ ઊંચે ઊંચે ઉડાન ભરે અને સાકાર થાય… તેમજ તમે હંમેશા નવા નવા સોપાનો સર કરતા રહો… તથા જીવનમાં ખૂબ જ ખુશી પ્રેમ અને એનો સંતોષ પામી સદા આમ જ સેવાકાર્યો કરતા રહો અને બીજાને પણ પ્રેરણા આપતા રહો એવી તમને શુભકામના

પપ્પા રસિકભાઈ વેગડા પોતાના લાડલા દીકરા દર્શન ને જન્મદિવસની એક સરપ્રાઇઝ આપવાના હોય સાથે સાથે બહેનબા એવી ગોપી પણ પોતાના ભયલુ નો જન્મદિવસ હોય એ પણ કેમ પાછળ રહે

ભગવાન શ્રી શ્રીનાથજી બાપા વિવેક ને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું

દર્શન ના મમ્મી પપ્પા દ્વારા સરપ્રાઈઝ સાથે સાથે ભણી ગણી ખૂબ જ હોશિયાર થાય અને મમ્મી પપ્પા તથા પરિવાર અને સમાજનું નામ રોશન કરે એવા આશીર્વાદ પણ આ તકે પોતાના લાડકા દીકરા દર્શન ને આપી રહ્યા છે

. સાથે સાથે લાડલી દીકરી ગોપી પણ કેમ પાછળ રહે ભાઈ માટે ગોપી ની પણ સરપ્રાઈઝ હસેજ

ખુબજ બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા રસિકભાઈ વેગડા ના લાડલા દીકરા દર્શન નો જન્મદિવસ હોઈ અગ્રણીઓ,વિવિધ સંસ્થાઓ,પત્રકાર મિત્રો, સગા વ્હાલા,મિત્રો,વ્યાપારીઓ,વિવિધ સંગઠનો દ્વારા તેઓના મો.નં 8141625710 પર જન્મદિવસ નિમિતે અભિનન્દન ની વષૉ થઈ રહી છે

આજે દર્શનભાઈ ના જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબન્ધિઓ દર્શન ભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે અનિષભાઈ ગૌદાણા નો પરિવાર પણ તમને જન્મદિવસની શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. સાથે સાથે આપના ભાઇ વિવેક અને ક્રિશ દ્વારા પણ આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.💐💐
🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂🍭🍭🌹🌹

રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *