Uncategorized

દ્વારકા ના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ ઓ જી પોલીસે પકડ્યો ચરસ નો મોટો જથ્થો…

dwarka breaking_
દ્વારકા ના મીઠાપુર નજીક મોજપ ગામેથી જિલ્લા એસ ઓ જી પોલીસે પકડ્યો ચરસ નો મોટો જથ્થો…

6 કિલો 736 ગ્રામ વજન નું ચરસ ઝડપી પાડતી જિલ્લા એસ.ઓ.જી.ટિમ…

દસ લાખ દસ હજાર ત્રણસો ની કિંમત નો ચરસ નો જથો ઝડપાયો…

એસ.ઓ.જી.પોલીસે બે ઈસમો ને પણ ઝડપી પાડયા…તો એક આરોપી ફરાર…

આટલો મોટો ચરસ નો જથો ક્યાં થી આવ્યું ? કેટલા સમય થી કાળો કારોબાર ચાલુ છે? કોણ કોણ સામેલ છે ? સહિત વિવિધ દિશાઓ તરફ શરૂ કરતી તપાસ..

મોડી રાત્રિ સુધી ચાલી પૂછપરછ બાદ બને આરોપી ને મીઠાપુર પોલીસ સ્ટેશન સોપાયા…

એક મુસ્લિમ અને એક વાઘેર યુવાન છે ઝડપાયેલા આરોપી…
દેવભુમી દ્વારકા રિપોર્ટર વિતલબેન પીસાવાડિયા

IMG-20200927-WA0011-1.jpg IMG-20200927-WA0012-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *