India

સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેટા માટે ૫૦ કરોડ રૂપિયા આપવા પડશે

ચેન્નાઈ
સાઉથ ફિલ્મે ઈન્ડફસ્ટ્રી ની જાણીતી જાેડી સામંથા અને નાગા ચૈતન્ય છેલ્લાં ઘણા સમયથી પોતાના સંબંધને લઈને ચર્ચામાં છે. બંનેની વચ્ચેા બધુ બરાબર ન હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર સામંથા અને નાગા ચૈતન્યેના છૂટાછેડાના સમાચાર ચારેબાજુ છવાયેલા છે. છૂટાછેડાને લઈને સમાચાર જાેરશોરથી ચાલી રહ્યા છે પરંતુ બંનેમાંથી કોઈએ તેના પર નિવેદન આપ્યું નથી. સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાના નામમાંથી અક્કિનેની હટાવીને માત્ર એસ કરી દીધું છે. જેના પછી હવે આ બધું જગજાહેર થઈ ગયું છે.છૂટાછેડા માટેનું બીજું કારણ છે સામંથા લગ્ન પછી પણ કોઈ મહત્વાછકાંક્ષી મહિલાની જેમ પોતાની કારકિર્દી અને ગ્લેરમરસ વર્કફ્રન્ટણને છોડવા માગતી નથી. એવામાં તે ફિલ્મોસમાં બોલ્ડિ સીન્સીથી લઈને હાલમાં કરવામાં આવેલા ફોટોશૂટ્‌સો સુધી કોઈપણ વસ્તુમ છોડવા માગતી નથી. બીજી બાજુ તેના પતિ અને સસરા દ્વારા સામંથાને સ્ક્રી ન પર પોતાના કર્વ્સ અને શરીરનું પ્રદર્શન કરે તે પસંદ નથી. એવામાં તેને લઈને અનેકવાર તેની સાસુ અમલાએ પણ તેને સમજાવી અને તેનું મન બદલવાનો પ્રયાસ કર્યો. પરંતુ સામંથા ટસની મસ થવા તૈયાર નથી. સ્ટાર કપલ સામંથા અને નાગા ચૈતન્ય આજકાલ પોતાના બગડતા સંબંધોને લઇને ચર્ચામાં છે. તલાકને લઇને ખબરો રોજે રોજ આવી રહી છે, પરંતુ કોઇએ આના પર ઓફિશિયલ નિવેદનો નથી આપ્યાલ. સામંથાએ સોશ્યોલ મીડિયા પર પોતાના નામની આગળ અક્કિનેની હટાવીને ફક્તા ‘એસ’ કરી દીધુ હતુ આ પછી આ વાતે વધુ જાેર પકડયુ છે. સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય ના લગ્નજીવનમાં ભંગાણ પડવાનું કારણ અભિનેત્રીની સિનેમા અને કારકિર્દી પ્રત્યેત પ્રેમ છે. લગ્ન પછી પણ સામંથા ફિલ્મો માં એક્ટિથવ રહી છે અને ગ્લેમમરસ ફોટોશૂટ પણ કરાવતી રહે છે. પરંતુ નાગા ચૈતન્યા અને તેના સસરા નાગાર્જુનને તે પસંદ નથી. રિપોર્ટ્‌સત પ્રમાણે બંને સામંથાને દ્યણા સમયથી મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે પોતાનું મન બદલે અને સાસુ અમલા અક્કિનેનીના પગલા પર ચાલે. સામંથા અને નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્યે્‌ ૨૦૧૭માં લગ્ન કર્યા હતા. બંનેને સાઉથ ઈન્ડિાયન ઈન્ડાસ્ટ્રીૈના ક્યૂપટ કપલ માનવામાં આવે છે. તે સમયે એક ગ્રાન્ડ્‌ ડેસ્ટિનનેશન વેડિંગ ગોવામાં થયું હતું અને દુનિયાભરમાં તેની ખૂબ ચર્ચા થઈ હચી. એટલું જ નહીં મોટા પરિવારમાંથી આવતાં નાગાર્જુને ઘર પર વહુનું સ્વા ગત કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સામંથા અને નાગા ચૈતન્યુના લગ્નની બજેટની વાત કરીએ તો લગ્નનું બજેટ લગભગ ૧૦ કરોડ રૂપિયા હતું. રિપોર્ટ્‌સ૦નું માનીએ તો આ બંનેની વચ્ચે? સુલેહ કરાવવા માટે પરિવાર પણ વચ્ચેે આવી ગયો છે. બંનેની વચ્ચેબ મતભેદોને દૂર કરવા માટે પરિવારે તેનું કાઉન્સેેલિંગ પણ કરાવ્યું્‌ છે. જેના પછી પણ તે બંનેની વચ્ચેવનો તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. સામંથા અક્કિનેનીએ નાગા ચૈતન્યવ પાસેથી છૂટાછેડા લેવા માટે એક મોટી રકમ માગી છે. રિપોર્ટનું માનીએ તો સામંથા અક્કિનેનીને નાગા ચૈતન્યે પાસેથી છૂટાછેડા માટે ૫૦ કરોડ રૂપિયા વળતર તરીકે માગ્યાા છે. તેમાં ફિક્ડ્‌સેથ એસેટ્‌સ. અને કરંટ એસેટ્‌સવ પણ છે. બંને સિતારાઓએ એકબીજાથી અલગ થવાનું મન બનાવી લીધું છે. છૂટાછેડાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને માત્ર ૨-૩ મહિનામાં બંનેના છૂટાછેડા થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *