વાણીનો વૈભવ અને વિલાસ- રેખા પટેલ (ડેલાવર ) એક જીભ પોતે જે મિત્ર છે, એજ દુશ્મન પણ છે, સંબંધોમાં જોડાણ અને વિનાશ બંને માટે જવાબદાર ગણાય છે. શબ્દો દ્વારા નવા સંબંધોમાં મીઠાશ ઉમેરાય છે અને એના દ્વારા બોલાએલા કડવા શબ્દોને કારણે સંબંધોનો કાયમી અંત આવી શકે છે.” “વાણી દ્વારા સર્જન, વિસર્જન એટલે […]
India
પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકાઓ ભાવનગર દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના કરાર આધારિત ચીફ ઓફિસર એચ.પી. બોરડને તાત્કાલિક અસરથી છુટા કરવાનો આદેશથી સાવરકુંડલા નગરપાલિકાના રાજકારણમાં ખળભળાટ
સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને પાણીચું.. પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકાઓ ભાવનગર દ્વારા સાવરકુંડલા ચીફ ઓફિસરને છૂટા કરવાના આદેશ કરાયો આમ તો બોરડ સાવરકુંડલા નગરપાલિકા ખાતે કરાર આધારિત ચીફ ઓફિસર તરીકે સેવા બજાવી રહ્યા હતા. હસમુખ બોરડને છૂટા કરવાનો આદેશ આવતાં પાલિકાના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી સાવરકુંડલા સાથે દામનગર નગરપાલિકાનો ચાર્જ પણ ચીફ ઓફિસર હસમુખ બોરડ […]
સાવરકુંડલા નિઃશુલ્ક આરોગ્ય મંદીર હોસ્પિટલ ખાતે નવા બની રહેલા વિભાગોની મુલાકાત લેતાં ટ્રસ્ટીઓ.
મંત્રી, સહમંત્રી અને એડ્મિનિસ્ટ્રેટરના સહકારી સમન્વય સાથે હવે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પ્રગતિના સોપાનો સર કરતું જોવા મળે છે.. કોઈ પણ સંસ્થામાં સરળ સંચાલન સંદર્ભે તાલમેલ ખૂબ જરૂરી હોય છે.. જે આ સંસ્થા સુપેરે નિભાવે છે. ચેલેન્જ ખૂબ મોટી છે પરંતુ હોંસલે ભી તો બુલંદ હૈ. એક સામાન્ય ઘરનું સંચાલન પણ ઘણી વખત કસોટી […]
સાવરકુંડલાના લોકગાયિકા રેખા વાળાનું મુંબઈ ખાતે થયું સન્માન
સાવરકુંડલાના લોકગાયિકા રેખા વાળાનું મુંબઈ સહારા સ્ટાર હોટલમાં બોલીવુડ સિંગરો દ્વારા બેસ્ટ કાઠીયાવાડી સિંગર એવોર્ડ પ્રાપ્ત થયો. બિપીન પાંધી સાવરકુંડલા
જેતપુરના જેપુર ગામની દશામાની ભૂઈની ‘લીલા’ બંધ કરાવતું વિજ્ઞાન જાથા
ભભૂતી પિવડાવી રોગ મટાડતી, 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી છેતરપિંડી આચરતી ભૂઈનો ભાંડાફોડ જેતપુર તાલુકાના વિરપુર પાસેના જેપુર ગામમાં છેલ્લા પંદર વર્ષથી ઘરમાં માતાજીનો મઢ રાખી ભભુતી, માનતા, રોગ મટાડવાનો દાવો કરતી ભુઈ ભાવના ધીરૂભાઈ મકવાણાના ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલવીયાનગર પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૬૭ મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુઈ ભાવના […]
ઓલપાડની કરમલા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓને અવિસ્મરણીય વિદાયમાન આપવામાં આવ્યું
શિક્ષણ એક સતત નાવીન્યપૂર્ણ આયામ છે ત્યારે મેળવેલ જ્ઞાનનો હકારાત્મક ઉપયોગ જીવનમાં ફળદાયી નીવડશે : સરપંચ હેમલતા ગોરાણી ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કરમલા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નિવૃત્ત ગ્રાહક સુરક્ષા કોર્ટ અધિકારી મનિષ ચૌહાણ, શિક્ષણવિદ્ રામચંદ્ર દેસાઈ, નિવૃત્ત શિક્ષક હસમુખ દેસાઈ, ગામનાં સરપંચ હેમલતા […]
સાવરકુંડલા મમતાઘર બાલકેન્દ્ર પર બાલકેન્દ્રી આનંદ ઉત્સવ યોજાયો બાળવાર્તા, ગીત, જ્ઞાનક્વિઝ,ની મસ્તી ભરી ધમાલ
વાસુદેવ સોઢા , પરેશ મહેતા, સુધીરભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિ નાની એવી બાલિકા આરુહી બોરીસાગરે એની કાલીઘેલી ભાષામાં વાર્તા કરી ઉપસ્થિત તમામના આકર્ષણનું કેન્દ્ર બની. આમ ગણો તો બાળક સાથે બાળક થવાનો અનોખો લ્હાવો લેવાનો આ કાર્યક્રમ શહેરભરમાં પ્રશંસાનું કેન્દ્ર બન્યો.. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આવા કાર્યક્રમો બાળમાનસ માટે હિલ સ્ટેશનની મુલાકાતથી જરા પણ કમ નથી. […]
ચાંગા પમ્પિંગ સ્ટેશને આંદોલનનો બીજા દિવસ ખેડૂતો મક્કમ
કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશને પાણી માટે ધરણાં ઉપર બેઠેલા ખેડૂતો બીજા દિવસે અડગ રહ્યા હતા. જોકે, સાંજે ખેડૂતો પશુઓ દોહવા જાય છે અને રાત્રે પરત આવતા હોવાનું કહી રહ્યા છે. ચાંગા ખાતે આવેલા નર્મદા કેનાલ પરના ચાંગા દાંતીવાડા પાઈપલાઈન સાયફન ખાતે નર્મદાનું પાણી છોડાવવા માટે 4 તાલુકાના ખેડૂતો ધરણા પર બેઠા છે. પાણી ન છોડે […]
ભોરડું બસ સ્ટેન્ડ પાસે સામસામે અથડાતાં બે ચાલકને ઈજા; ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
થરાદ-ધાનેરા હાઈવે પર ભોરડું બસ સ્ટેન્ડ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. બે મોટરસાઇકલ વચ્ચે સામસામી ટક્કર થઈ હતી. થરાદ તરફથી આવી રહેલી એક મોટરસાઇકલ અને ભોરડું તરફથી આવી રહેલી બીજી મોટરસાઇકલ ભોરડું બસ સ્ટેન્ડ નજીક સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં બંને મોટરસાઇકલ ચાલકોને ઈજાઓ થઈ હતી. એક ઘાયલ ચાલકને ખાનગી વાહન મારફતે તાત્કાલિક થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં […]
અમીરગઢ કોલેજમાં વિદ્યાર્થીઓને ડેટા એનાલિસિસ સોફ્ટવેરની તાલીમ અપાઈ
અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા SPSS સોફ્ટવેર અંગે એક મહત્વપૂર્ણ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું. આ વ્યાખ્યાન 16 એપ્રિલ 2025ના રોજ યોજાયું હતું. કોલેજના આચાર્ય ડૉ. એન.કે. સોનારા દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન અને ડેટા એનાલિસિસ માટે SPSS સોફ્ટવેરની ઉપયોગિતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે સંશોધનમાં SPSSની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપવા […]