Gujarat

 અમદાવાદ ખાતે ગુજરાત અર્ધ લશ્કર પ્રદેશ કાર્યાલય ના કાર્યક્રમ મા અમદાવાદ જિલ્લા પ્રમુખ  અનિલભાઈ ,અમદાવાદ શહેર પ્રમુખ  તુલસીભાઈ ,અમદાવાદ ઉપ પ્રમુખ વસંતભાઈ , અરવભાઈ ચીફ લીગલ પ્રમુખ , મુકેશભાઈ  અજયભાઈ  કમલેશભાઈ  પ્રવીણભાઈ , રાજેશભાઈ વેપારી મંડળ પ્રમુખ  હાર્દિકભાઈ , ગોપાલભાઈ અને અન્ય ભાઈઓ અર્ધ લશ્કર સંગઠન જેમણે હાજરી આપી હતી

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
 અમદાવાદ ખાતે ગુજરાત અર્ધ લશ્કર પ્રદેશ કાર્યાલય ના કાર્યક્રમ મા અમદાવાદ જિલ્લા પ્રમુખ  અનિલભાઈ ,અમદાવાદ શહેર પ્રમુખ  તુલસીભાઈ ,અમદાવાદ ઉપ પ્રમુખ વસંતભાઈ , અરવભાઈ ચીફ લીગલ પ્રમુખ , મુકેશભાઈ  અજયભાઈ  કમલેશભાઈ  પ્રવીણભાઈ , રાજેશભાઈ વેપારી મંડળ પ્રમુખ  હાર્દિકભાઈ , ગોપાલભાઈ અને અન્ય ભાઈઓ અર્ધ લશ્કર સંગઠન જેમણે હાજરી આપી હતી.
      હાજર રહેલ તમામ ભાઈઓ નો અર્ધ લશ્કર ના પરિવાર તરફથી હું સહુનો આભાર વ્યક્ત કરું છું.
આશા રાખું કે આવનાર સમય માં જ્યા જ્યા આપના સંગઠન ની મીટીંગ નું આયોજન કરવામાં આવે તો આપ આપણા કિંમતી સમય માંથી આપના પોતાના સંગઠન ને મજબૂત કરવા આપવા વિનંતી.
આપણે જે આવેદન ગાંધીનગર બીએસએફ માં આપેલ તે આવેદન પત્ર પર ધ્યાન આપી હવે થી મંગળવાર અને શનિવાર એમ અઠવાડિયા મા ૨ દિવસ અને મહિનામાં ૮ દિવસ જે પહેલા ૪ દિવસ હતું તેની જગ્યા એ ૮-૯ દિવસ થયેલ છે અને ટૂંક સમય માં કદાચ ઓનલાઇન એપ ના માધ્યમથી ફોર્સ હેડ ક્વાટર ના દિશા નિર્દેશ અનુસાર લિકર પણ સહુ ને મળશે.
સંગઠન માં હશું તો એક નહિ અનેક આપના પ્રશ્ર્નો નું નિરાકરણ લાવી શકાશે.

IMG-20211227-WA0404.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *