Gujarat

 અમરેલીના ગોખરવાળા ગામ 10 વર્ષની બાળા ઉપર  દુષ્કર્મ આચરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી 10 વર્ષની બાળકી ઘરે એકલી હતી ત્યારે એક 32 વર્ષીય પરિણીત યુવાને એકલતાનો લાભ લઇ બાળકીનાં કપડાં ઉતરાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ હતું  બાળકીના પિતા આવી જતા આરોપી નાસી છૂટયો હતો

પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના ગોખરવાળા ગામે ભાગયુ વાડી રાખી ખેત મજૂરી કરતા એક પરપ્રાંતિય શખ્સની 10 વર્ષની બાળા ઝૂપડા માં એકલી હતી માતાપિતા વાડીએ હતાં અને બીજા ભાઈ બહેનો શાળા એ ગયેલ હતાં ત્યારે ગોખરવાળા ગામ નો 32 વર્ષીય પરિણીત અને બે બાળકો નો પિતા એવા યુવાન મગન બાવચંદ ભાઈ કોળી નામના શખ્સે ૧૦ વર્ષની બાળા નો એકલતાનો લાભ લઈ ઝૂપડા માં આવી બાળકીને લાખા મારી તેના કપડા ઉતરાવી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યા આચરેલ હતું  દરમિયાન બાળકીના પિતા આવી જતા ચોપડા માંથી આરોપી મગન કોળી બાળકીના પિતાને ધક્કો મારી નાસી ગયો હતો બાળકીના પિતા આ આરોપીની પાછળ દોડતા આરોપી પેટ્રોલ પંપ પાસે કઈ જગ્યાએ છુપાઈ અથવા નાસી ગયેલ હતો બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસમાં આરોપી મગન બાવચંદ કોળી સામે બાળકીનાં પિતા એ સૃષ્ટિ વિરુદ્ધ કામ કર્યા અંગેની ફરીયદ નોંધાવેલ હતી પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી લીધેલ હતી આરોપી પરણિત અને બે બાળકોનો પિતા હોઇ અને બાબરા ખાતે ગેરેજ કામ કરતો હોવાનુ જાણવા મળેલ હતું….
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *