Gujarat

અમરેલીમાં કોંગ્રેસ દ્વારા કોવિડ-૧૯ ન્યાયયાત્રા

અમરેલી,અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા ના નેતૃત્વમાંઅમરેલી શહેરમાંવોર્ડનં૭માંપહોંચી કોરોનામહામારી દરમિયાન મૃત્યુ પામેલા દિવંગત ને સામુહિક શ્રધાંજલિ આપવામાં આવી .covid19–ન્યાયયાત્રાદરમ્યાનકોરોનાં માંમૃત્યુપામેલામૃતકપરિવારનાઘરેઘરેજઈ કોરોના માં મૃતક ના વારસદારો ને રૂપિયા ૪ લાખની સહાય મેળવવા માટેનાફોમભરવામાં આવ્યા.covid19–ન્યાય—યાત્રાઅમરેલી શહેર વોર્ડ નં ૭ માં કોરોના ની મહામારી દરમિયાન મૃત્યુ પામેલા દિવંગત ના સ્વજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબમળતીતમામ આર્થિકસહાયઅંગેચર્ચાકરી. આન્યાયયાત્રા માઉપસ્થિતઅમરેલીશહેર કોંગ્રેસસમિતિના પ્રમુખએડવોકેટ સંદીપપંડ્યાશહેર કોંગ્રેસના ઉપપ્રમુખમહેશસોમૈયાઅમરેલીનગરપાલિકા વિરોધપક્ષના નેતા સમીર કુરેશી વોર્ડનં૭ના નગરપાલિકા સદસ્ય સકીલ ભાઈ સૈયદ રેહાનાબેન જુબેરભાઈ નાગાણી એકતાબેન હાર્દિકભાઈ કનાડા વતી હાર્દિક ભાઈ કનાડા જુબેરભાઈ નાગાણી સહીત વોર્ડ નં ૭ આગેવાનોની હાજર રહ્યા.

IMG_20211008_145818.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *