Gujarat

અમરેલી શહેની અર્જુનનગર સોસાયટી ખાતે વીડી ગૃપ દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સમા શહેર ભાજપના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું

અર્જુનનગર સોસાયટીમા વીડી દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન અર્જુનનગરના મેઇન રોડ પર કરવામાં આવ્યું છે, આ આયોજનમા આજે અમરેલી શહેર ભાજપના આગેવાનો તથા નગર પાલિકાના પ્રમુખ સહીત હોદેદારો તથા શિક્ષણ સમિતિના હોદેદારો તેમજ નગર સેવકો ઉપસ્થિત રહ્યાં હતાં જેમા પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા, ભાવેશભાઈ સોઢા,મનિષાબેન સંજયભાઈ રામાણી, ભરતભાઈ મકવાણા, સુરેશભાઈ શેખવા, તુષારભાઈ જોષી,દિલાભાઈ વાળા,સન્નીભાઈ ડાબસરા,સંગીતાબેન ચાવડા, ભાનુબેન કાનાણી, અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અતુલપુરી ગોસાઈ, તુષાર વાણી, વિજય ચોટલીયા,ગટુ રામાણી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં, આ તકે વિનુભાઈ ડાબસરા તથા વીડી ગૃપ અર્જુનનગરના તમામ સભ્યો દ્વારા તમામ આગેવાનોનું તથા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *