Gujarat

આધારકાર્ડ માટે ધરમના ધક્કા…

ઉના મામલતદાર ઓફીસ એટલે કતારની ઓફીસ હોય તેમ કુપન, ૭/૧૨, ચુંટણીકાર્ડ, કોરોના સહાયના ફોર્મ માટે લાઇનો રોજીંદી જોવા મળતી હોય છે. ત્યારે આાજે વિકલાંગ યુવાન ટ્રાઇસીકલમાં બેસી આધારકાર્ડ માટે છેક મામલતદાર સાહેબની ચેમ્બર સુધી પહોચી ગયેલ. પરંતુ સાહેબ વિદેશી દારૂનો નાશ કરવા ગયેલ હોવાથી વિકલાંગ યુવાનને ધરમનો ધક્કો ખાવાનો વખત આવેલ…

-ધરમના-ધક્કા..-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *