Gujarat

છીપડી અને ભરકુંડા ખાતે  અટલબિહારી બાજપાઈની જન્મદિવસની ઉજવણી કરાઈ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી અને ભરકુંડા ખાતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ ની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.અટલબિહારી બાજપાઈ ની છબી ને પુષ્પહાર તેમજ વંદન કરી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે કઠલાલ તાલુકા ભાજપના હોદેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા અને જન્મ જયંતીની ઉજવણી કરી હતી.

IMG-20211225-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *