Gujarat

જલારામ મંદિર ખાતે રંગોળી બનાવવામાં આવી.      

માણાવદરમાં જલારામ મંદિર ખાતે બાળ ચિત્રકાર રોહન ઠાકર દ્વારા જલારામ જયંતિ નિમિત્તે વિશેષ રંગોળી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે રોહન ઠાકર ખૂબ જ નાની વયે ચિત્રકાર છે અને તેઓએ નેશનલ કક્ષા સુધી એવોર્ડ મળેલા છે
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર

IMG-20211112-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *