Gujarat

રાણપુરમાં પોલીસમાં ફરજ બજાવતા રાજુભાઈ ધોરીયાના લાડકવાયા દિકરા કુલદીપ નો આજે જન્મદિવસ.

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાજકોટ જીલ્લા ના વિછીયા તાલુકાના ઓરી ગામના રાજુભાઈ  ધોરીયા ના લાડકવાયા દિકરા કુલદીપ નો આજે જન્મ દિવસ છે.કુલદીપ ધોરીયા આજે પોતાના જીવનના 10 વર્ષ પુર્ણ કરી 11 માં વર્ષ માં મંગળ પ્રવેશ કરશે.કુલદીપ ધોરીયા આજે પોતાનો જન્મદિવસ પપ્પા રાજુભાઈ ધોરીયા,મમ્મી કૈલાસબેન ધોરીયા સહીત પરીવારજનો સાથે ઉજવણી કરશે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *