ગિરગઢડા
ભરત ગંગદેવ.
વિશ્વ ક્રિસમસ ડે ની અનોખી ઉજવણી કરતા ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ.
ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા વિશ્વ ક્રિસમસ ડે ની ઉજવણી ના ભાગરુપે પર્યાવરણ અને ગ્લોબલ વૉમીનગ ને ધ્યાન રાખી અને વૃક્ષારોપણ કરવામા આવ્યુ અને ક્રિસમસ ડે ની ઉજવણી કરવામા આવી હતી જિલ્લા અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા પણ હાજર હતા.અને ગિર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ ના તમામ કર્મચારીઓને ક્રિસમસ ડે ની શુભેચ્છાઓ આપી હતી.


