Gujarat

વેરાવળ થી  વીરપુર શરૂ થયેલ  પદયાત્રા  તા. 24 ના રોજ કેશોદ રાત્રી રોકાણ, સવારે કેશોદ થી રવાના થયેલ

    ગિરગઢડા
     ભરત ગંગદેવ.

વેરાવળ થી  વીરપુર શરૂ થયેલ  પદયાત્રા  તા. 24 ના રોજ કેશોદ રાત્રી રોકાણ, સવારે કેશોદ થી રવાના થયેલ તા.  25 ના રોજ  જુનાગઢ  મુકામે પહોચેલ, જુનાગઢ લોહાણા માહાજન ના આગેવાન શ્રીઓ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ  તથા પ્રસાદ ના યજમાન શ્રી પ્રવિણ ભાઇ રુપારેલા તથા લોહાણા મહારાજ આગેવાશ્રી   વેરાવળ થી 60 થી 65 પદયાત્રીઓ ને પુજયા શ્રી. જલારામ બાપા ના નામ સાથે ખેસ પહેરાવિ જુનાગઢ ના મહાજને  દરેક યાત્રીઓનુ સન્માન કરેલ વેરાવળ થી પણ આજે પદયાત્રી  ને સત્કાર કરવા  ભગાભાઇ દતાણિ, કેતન રતનધાયરા, પ્રવિણ ગર બાપુ, રાજુભાઈ પોપટ, દિનેશ રાયઠૃઠા, જીતુભાઈ રતનધાયરા, રાજુભાઈ લાખાણિ, બાબુ ભાઇ સી ડોલરીયા, કોટીયા સાહેબ . તા. 26 ના રોજ વહેલી સવારે જુનાગઢ  થી વિરપુર પદયાત્રા પ્રસ્થાન કરશે.27 વીરપુર.

IMG-20211226-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *